મગફળીનાં તમામ ગોડાઉનોમાં ૧૦ દિવસમાં તપાસ કરવા માંગણી નહિંતર જનતા રેડ – હર્ષદ રીબડીયા

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં ઉપદંડક અને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવ્યો છે અને ગુજરાત રાજયમાં જયાં પણ ટેકાનાં ભાવે મગફળી ખરીદેલ હોય તે તમામ ગોડાઉનોમાં ૧૦ દિવસમાં તપાસ કરવા માંગણી કરી છે અને તેમ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચિમકી પણ આપી છે.

Leave A Reply