ગીર-સોમનાથ જીલ્લામાં તાલાલા ખાતે જીલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી થશે

આગામી ૧પમી ઓગસ્ટ સ્વાતંત્ર્યપર્વની સર્વત્ર ઉજવણી માટે તૈયારી હાથ ધરવામાં આવી છે ત્યારે ગીર-સોમનાથ જીલ્લામાં જીલ્લા કક્ષાની આઝાદી પર્વની ઉજવણી તાલાલા ખાતે કરવામાં આવશે આ તકે જીલ્લા કલેકટર અજય પ્રકાશની ઉપÂસ્થતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે. ગિર-સોમનાથ જીલ્લાકક્ષાની ઉજવણીમાં કોઈ મંત્રીની ફાળવણી કરવામાં આવી નથી ગિર-સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશનાં હસ્તે રાષ્ટ્રધ્વજની સલામીનાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

Leave A Reply