વિલિંગ્ડન ડેમ પાસે બગીચો અને શૌચાલય બનાવવા માંગણી

જૂનાગઢનાં ફરવાલાયક સ્થળમાં મહત્વનાં એવા વિલિંગ્ડન ડેમ ખાતે લોકો મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે ત્યારે આ ડેમ પાસે બગીચો અને શૌચાલય બનાવવાની માંગણી ઉઠી છે.

Leave A Reply