ધારી પાસે બે દિપડા અને દિપડીની ઝેર વડે હત્યા

ધારી પાસે સરસયા રેન્જમાં લિબોંડ નાકા નજીક રેવન્યુ વિસ્તારમાં શ્વાનનાં મૃતદેહ નજીકથી ત્રણ દિપડાનાં મૃતદેહ મળી આવેલ છે અને તેમનાં શરીરમાંથી ઝેર મળી આવ્યું છે. વન વિભાગે બે શખ્સોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply