જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિનુભાઈ અમીપરાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સાત શહેર જીલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે વિનુભાઈ અમીપરાની વરણી કરતાં તેને આવકારવામાં આવેલ છે.

Leave A Reply