મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્પોરેટરોને જન્મદિનની ભેટ આપી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જન્મદિવસની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી આ દરમ્યાન ગુજરાતનાં આઠેય મહાનગરોનાં કોર્પોરેટરોનાં વેતન અને ભથ્થામાં મુખ્યમંત્રીએ તોતિંગ વધારો કરી જાણે જન્મદિનની ગીફટ આપી હોય તેમ લ્હાણી કરી હતી.

Leave A Reply