રાજયનાં વિવિધ વિસ્તારોમાં ૮ ઓગષ્ટથી વરસાદની શકયતા

રાજયમાં વરસાદની સિસ્ટમ ફરી બંધાય છે અને ૮ ઓગષ્ટથી રાજયનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave A Reply