જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાતમાં પગારપંચ માંગણી અન્વયે કમીટીની રચના કરાઈ

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં કાયમી કર્મચારીઓ દ્વારા હાલ સાતમાં પગારપંચ આપવાની માંગણી અન્વયે કર્મચારીઓ દ્વારા જુદા-જુદા યુનીયનનાં નેજા હેઠળ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલ કરેલ છે. જે પરત્વે મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આ હડતાલ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી કર્મ્ચારીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે એક કમીટીની રચના કરવામાં આવેલ છે.

Leave A Reply