નીચલા દાતાર દરગાહ પાસેથી વનવિભાગનાં થાણાં સુધીનાં માર્ગ ઉપરની પેશકદમી દૂર કરવાની માંગ

ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ ગુરૂશ્રી પટેલબાપુએ જીલ્લા કલેકટરશ્રીને એક પત્ર પાઠવી અને રજુઆત કરતાં જણાવેલ છે કે નીચલાં દાતાર દરગાહ પાસેથી વનવિભાગનાં થાણાં સુધીનાં માર્ગ ઉપરની પેશકદમી દૂર કરી રસ્તો પહોળો કરવા બાબતે છેલ્લાં આઠ માસથી રજુઆત કરવામાં આવે છે તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ના છુટકે આગામી તા.૯-૮-ર૦૧૮ને ગુરૂવારે દાતાર સેવક સમુદાય અને સાધુસંતો દ્વારા એક વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવશે.

Leave A Reply