શ્રાવણમાસનાં આગમનને લઈને મંદિરોમાં સજાવટ

પવિત્ર શ્રાવણમાસને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ભગવાન શિવજીનાં મંદિરોમાં અનેરી સજાવટ કરવામાં આવી રહી છે અને ભગવાન શિવજીની પુજન-અર્ચન માટેનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે ત્યારે ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

Leave A Reply