Wednesday, August 21

જૂનાગઢમાં ર૩મી ઓગસ્ટનાં રોજ વડાપ્રધાનનાં હસ્તે વિકાસકામોનું થશે લોકાર્પણ

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.ર૩ ઓગષ્ટનાં રોજ જૂનાગઢ આવી રહ્યાં છે ત્યારે તેમનાં હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમજ સિવિલ હોÂસ્પટલનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવશે તે અંગેની તૈયારી ચાલી રહી છે.

Leave A Reply