Saturday, October 19

આગામી તા.૧૧મીએ શનિવારી અમાસ, દિવાસો, એવરત-જેવરત અને દશામાનું વ્રત

અષાઢ વદ અમાસને તા.૧૧ને શનિવારે શનિવારી અમાસ, દિવાસો, એવરત જેવરત અને દશામાંનાં વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે.

Leave A Reply