વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.ર૩ ઓગષ્ટે જૂનાગઢ ખાતેથી કેશોદ એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરે તેવી માંગણી

જૂનાગઢનાં જાગૃત નાગરીક શશીકાંતભાઈ દવેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર પાઠવી અને આગામી તા.ર૩ ઓગષ્ટે જૂનાગઢ આવી રહ્યાં છે ત્યારે તેમની આ મુલાકાતને આવકારેલ છે આ સાથે જ જૂનાગઢ અને સોરઠ પંથકને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Leave A Reply