સાસણ ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

એશિયાટીક સિંહોની જયાં વસ્તી છે તેવા સાસણ ગીર ખાતે આજે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ સિંહ બચાવવા અભિયાન અંતર્ગત સિંહનાં મહોરાં પહેરી અને આ ઉજવણી કરી હતી.

Leave A Reply