આવતીકાલે વર્ષ ર૦૧૮નું છેલ્લું ખંડગ્રાસ સુર્યગ્રહણ

વિશ્વનાં ખગોળ વૈજ્ઞાનિકો જેની આતુરતાપૂર્વક રાહ જાઈને બેઠા છે તે વર્ષનો અંતિમ ખંડગ્રાસ સૂર્યગ્રહણ આવતીકાલે થશે જા કે ભારતનાં લોકો આ અવકાશી નજારો નિહાળવાથી વંચીત રહેશે.

Leave A Reply