શ્રાવણ માસનાં આવતીકાલે પ્રારંભે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ર૯ જેટલાં અલૌકિક શણગારનું આયોજન કરવામાં આવેલ છે અને પુજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply