કેરળ પાણીમાં ગરકાવ – ભારે ખાનાખરાબી

કેરળમાં સતત પડી રહેલાં વરસાદનાં પગલે નદીઓ-જળાશયો ઓવરફલો થઈ ગયા છે અને ર૯થી વધારેનાં મૃત્યું થયાં છે અને પ૪ હજાર લોકો ઘરવિહોણાં બની ગયા છે.

Leave A Reply