Wednesday, July 24

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ભારે વરસાદની આગાહી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે આ દરમ્યાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ભારે વરસાદની આગાહી કરી છે અને તેને લઈને તંત્રને સાબદું કરી દેવામાં આવેલ છે.

Leave A Reply