Wednesday, July 24

રક્ષાબંધન પર્વની તૈયારી બજારોમાં રાખડીઓનું વેચાણ

આગામી રક્ષાબંધનનાં પર્વને ઉજવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે બજારોમાં આકર્ષક રાખડી બજાર ભરાણું છે અને બહેનો દ્વારા રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે.

Leave A Reply