શ્રાવણમાસ પુરબહારમાં ખીલી ઉઠયો

શ્રાવણમાસનાં પવિત્ર દિવસો દરમ્યાન દેવમંદિરોમાં પુજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ભાવિકો, ભગવાન, શિવજીની ભકિતમાં લીન બની ગયા છે અને હર હર મહાદેવ હરનાં નાંદથી શિવાલયો ગુંજી ઉઠયા છે.

Leave A Reply