Saturday, December 14

જૂનાગઢમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અપાઈ

ભુતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને ગઈકાલે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા. અક્ષરવાડી ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ આ તકે વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply