Saturday, December 14

આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બોળચોથની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બોળચોથ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગાયમાતાનું પુજન કરી અને સર્વનાં કલ્યાણની કામનાં કરવામાં આવી હતી. કુમકુમ તિલક, નાગલાં તેમજ ગાયમાતાની પુજા સાથે પ્રસાદ ધરાવાયો હતો.

Leave A Reply