Breaking News જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નાગપંચમીની ભાવભેર ઉજવણી By Admin August 31, 2018 No Comments જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે નાગપંચમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગદેવતાનાં મંદિરે પુજન, અર્ચન, આરતી, પ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.