Saturday, December 14

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આવતીકાલે રાંધણ છઠ્ઠની ઉજવણી થશે

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આવતીકાલે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દરેક ઘરોમાં અવનવાં ફરસાણ બનાવવામાં આવશે. થેપલા, પુરી, ગાંઠીયા, સેવ સહિતની ચીજવસ્તુઓ ઘરઆંગણે બનાવવામાં આવતી હોય છે. જા કે બજારોમાં પણ ફરસાણ અને મીઠાઈની વેરાયટીઓ મળતી હોય જેથી લોકો જાંશભેર ખરીદી પણ કરતાં હોય છે.

Leave A Reply