Wednesday, June 26

આજે ભારત બંધ અંતર્ગત જૂનાગઢ રહ્યું બંધ

દેશમાં બેરોજગારી અને મોંઘવારીમાં વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ભારતબંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ પણ જાડાયું છે. આજે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બંધની અસર જાવા મળી હતી. અને શાળા-કોલેજામાં પણ બંધ પાડવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા અને કોંગ્રેસનાં કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply