Friday, September 20

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પર્યુષણ પર્વની થઈ રહેલી ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Leave A Reply