Tuesday, July 16

ગણપતિ ઉત્સવનો પ્રારંભ

વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશજીનાં પુજન, અર્ચનઅને મહિમાનું અનેરૂં પર્વ એટલે ગણેશ ઉત્સવ. આજથી ગણપતિ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ વિસ્તારોમાં તેમજ શેરીએ ગલીએ ચોકે-ચોકે ગણપતિ ઉત્સવનો વાજતે-ગાજતે પ્રારંભ થયો છે.શોભાયાત્રા સાથે ઠેર-ઠેર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવેલ છે.

Leave A Reply