આજે ઋષિ પંચમીની ભાવભેર ઉજવણી

ભાદરવા સુદ પાંચમનો દિવસ એટલે ઋષિ પંચમી (રખ પાંચમ) તરીકે ઉજવવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રખ પાંચમની ઉજવણી ભાવભેર કરવામાં આવી છે. મૃત્યુ પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે રખ રહેવાની વિધિ તેમજ ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે.

Leave A Reply