જૂનાગઢમાં ગણપતિ ઉત્સવ ઉજવાય રહ્યો છે

જૂનાગઢમાં ગણેશ ઉત્સવની ઉજવણી અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે. વિધ્નહર્તા દેવની આરાધના ભાવિકો ભાવભેર કરી રહ્યાં છે અને કેટલાંક સ્થળોએ વિસર્જનનાં કાર્યક્રમો પણ યોજાયા છે.

Leave A Reply