મહામના એકસપ્રેસ ટ્રેન ર૦ મીથી જૂનાગઢ ઉભી રહેશે

ઈન્દોર-વેરાવળ મહામના એકસપ્રેસ ટ્રેનને જૂનાગઢનો સ્ટોપ આપવાની અનેક લોકોની લાગણીનો જાણે વિજય થયો છે અનેક મંડળોએ પણ રજુઆતો કરી હતી અને રેલ્વે વિભાગ દ્વારા આખરે સ્ટોપ આપવાની માંગણીને Âસ્વકારવામાં આવી છે. આંદોલનો થાય અને લોકો રેલ્વે સ્ટેશનને ઘેરાવ કરે તે પહેલાં જ તેઓની લાગણી અને માંગણીને સંતોષવામાં આવી રહી છે. જૂનાગઢ અને સોરઠની જનતા માટેનાં આનંદદાયક સમાચાર મુજબ આગામી તા.ર૦મી સપ્ટેમ્બરથી ઈન્દોર-વેરાવળ મહામના એકસપ્રેસ ટ્રેન જૂનાગઢ સ્ટોપ કરશે જેને લઈને અનેક લોકોને તેનો લાભ મળશે.

Leave A Reply