મજેવડી ગામે ગણેશ વિસર્જન વખતે ડુબી જતાં એકનું મૃત્યું

જૂનાગઢ જાષીપરામાં આવેલાં શાંતેશ્વર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો મજેવડી ગામ પાસે આવેલ નદીમાં ગણેશ વિસર્જન માટે ગયા હતા. આ દરમ્યાન બે યુવાનો અચાનક ડુબવા લાગ્યા હતા જેમાંથી એક યુવાનનું મૃત્યું થતાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Leave A Reply