જૂનાગઢમાં સાયબર ક્રાઈમનાં વધતાં બનાવો

જૂનાગઢમાં સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે છેલ્લાં દોઢ વર્ષમાં ર૧ વ્યકિતનાં બેન્ક ખાતામાંથી ૩૦,૭૧,૯૪૪ રૂપિયા ઉપડી ગયાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

Leave A Reply