આખરે જૂનાગઢ ખાતે મહામના એકસપ્રેસ ટ્રેનને સ્ટોપેજ મળ્યું – આગેવાનોએ કર્યું સ્વાગત

લોકોની લાગણી અને માંગણીને માન આપી અને ઈન્દોર-વેરાવળ મહામના એકસપ્રેસ ટ્રેનને જૂનાગઢ ખાતે સ્ટોપેજ ફાળવી દેતાં આજે નિર્ધારીત સમયે આ ટ્રેનનું જૂનાગઢ ખાતે આગમન થતાં રાજકીય પક્ષનાં અગ્રણીઓ, વિવિધ સંસ્થાનાં આગેવાનો અને લોકોએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

Leave A Reply