અલંકાર ટોકીઝ પાસે ઈરાકનાં કરબલા સ્થીત રોઝાની આબેહુબ પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજીયાનું નિર્માણ

મહોર્રમ નિમિત્તે જૂનાગઢ શહેરમાં પ૦થી વધુ પરમીટવાળા તાજીયા બનાવવામાં આવે છે. જયારે સમગ્ર જીલ્લામાં ૧૦૦થી વધુ તાજીયા બનાવવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં અલંકાર ટોકીઝ પાસે આવેલ નુરાભાઈ મતવાનો તાજીયા નં. ર૩ દર્શાય છે. આ તાજીયો અત્યંત કલાત્મક રીતે બનાવવામાં આવ્યો છે. જેમાં ઈરાકનાં કરબલા Âસ્થત હઝરત ઈમામ હુસેનનાં રોજા (દરગાહ)ની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જે ખુબ જ આકર્ષક અને કલાત્મક રીતે બનાવવામાં આવી છે.

Leave A Reply