વિધ્નહર્તા દેવની પૂજન – અર્ચન આરાધના સાથે વિસર્જનનાં થઈ રહેલા કાર્યક્રમો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશજીની પુજન – અર્ચન સાથે ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહયો છે અને જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ અનેક સ્થળોએ વિસર્જનનાં કાર્યક્રમો પણ યોજાયા હતા.

Leave A Reply