ગીરમાં ૧૦ દિવસમાં ૧ર સિંહોનાં મોતને પગલે હાહાકાર

ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન ૧ર સાવજાનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ સાવજાની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજાનાં મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે બાબત ઘણી જ શંકા ઉપજાવે છે.

Leave A Reply