જૂનાગઢનાં સ્વામિનારાયણ મંદિરે પુનમ ભરતાં ભાવિકો ઉમટી પડયાં

મુખ્ય સુવર્ણ સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે આજે પુનમ ભરતાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયાં હતાં. ગઈકાલે વ્રતની પુનમ હતી અને આજે ભરવા માટેની પુનમ હોય જેથી ભાવિકો ઉમટી પડયાં હતાં.

Leave A Reply