દામોદરકુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ

શ્રાધ્ધ પક્ષની આજથી શરૂઆત થતાં જ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા દામોદરકુંડ ખાતે માનવ મહેરામણ ઉમટી પડેલ છે વિધિવિધાન અને પીતૃઓનાં મોક્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.

Leave A Reply