હિમાચલ-કાશ્મીરમાં ભારે વરસાદ રપ થી વધારેનાં મૃત્યું

દેશનાં ઉત્તરનાં રાજયો હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે અને હિમાચલમાં કુલ્લું ખાતે આભ ફાટતાં પુરપ્રકોપ સર્જાયો છે અને ૧૧ થી વધારેનાં મૃત્યું થયા છે.

Leave A Reply