Thursday, August 22

૧૧ સાવજાનાં મોતનો મામલો હજુ લટકી રહ્યો છે ત્યાં વધુ ર સિંહનાં મોત

દલખાણીયા રેન્જમાં ૧૧ સાવજાનાં મોત અંગેનાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે ત્યારે તપાસની કામગીરી વચ્ચે વધુ બે સિંહનાં મૃત્યું થયાનાં બનાવનાં પગલે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

Leave A Reply