ગિરમાં વધુ એક સિંહણનું મોત – ૧૪ દિવસમાં ૧૪ સિંહનાં મોત

ગિર પૂર્વનાં દલખાણીયા રેન્જમાં ૮ દિવસનાં ટુંકા ગાળામાં ૧૧ સિંહોનાં મોતની ઘટના બાદ વધુ બે સિંહનાં મોતનાં બનાવનાં પગલે દોડધામ મચી જવા પામી છે ત્યાં જ વધુ એક સિંહનું મૃત્યું થતાં મૃત્યું આંક ૧૪ ઉપર પહોંચ્યો છે. ત્રણ વર્ષમાં ર૧૬ સિંહોનાં મૃત્યું થયાં છે.

Leave A Reply