ગિરનારનાં જંગલમાં ચંદનનાં વૃક્ષોનું થાય છે કટીંગ

ગિરનારનાં જંગલમાં કિંમતી એવા ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરવામાં આવતું હોય અને મોટા પાયે ચોરી થતી હોવાની વધુ એક ફરીયાદ ઉઠવા પામી છે.

Leave A Reply