જૂનાગઢમાં ચાલી રહેલી દાંડિયા રાસની પ્રેકટીસ

નવરાત્રીનાં આાગમનને વધાવવા ગરબી મંડળો સજ્જ બની રહ્યાં છે અને ઠેકઠેકાણે રાસગરબાની પ્રેકટીસો ચાલી રહી છે અને આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારી હાથ ધરાઈ છે.

Leave A Reply