Thursday, May 28

રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનું મહાપ્રયાણ

રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણાંમંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનહરસિંહજી જાડેજાનું ગઈકાલે ૮૩ વર્ષની વયે રણજીત વિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાન યાત્રા આજે પેલેસ ખાતેથી નીકળી હતી અને રાજવી પરિવારો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવો ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. રાજકોટની પ્રજાએ પણ પોતાના આદરણીય પૂર્વ રાજવીને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

Leave A Reply