Thursday, April 18

જૂનાગઢ જીલ્લામાં સ્વાઈનફલુથી બે નાં મોત – ૯ પોઝીટીવ

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લામાં ઝેરી રોગચાળો સતત વકરી રહ્યો છે. આ જીલ્લામાં સ્વાઈનફલુથી બે નાં મૃત્યું થયાં છે અને ૯ પોઝીટીવ કેસ સામે આવ્યાં છે. વિસાવદરનાં વૃધ્ધ અને માળીયાનાં આધેડનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મૃત્યું થયું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

− 1 = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud