Tuesday, September 17

જૂનાગઢમાં ૧પ૦થી વધારે ગરબીઓ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ૧પ૦થી વધારે ગરબીઓ કાર્યરત છે અને નવલાં માંના નોરતાની તૈયારીનાં ભાગરૂપે રાસ-ગરબાની પ્રેકટીસ પુરજાશથી ચાલી રહી છે. આયોજકો દ્વારા નોરતાની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

Leave A Reply