સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશ માટે યાદગાર પ્રસંગ બનશે

સરદાર જયંતિ ૩૧ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર દેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણનો પ્રસંગ યાદગાર બની જશે.

Leave A Reply