Thursday, August 22

ગીરમાં ર૧ સિંહોનાં મોતને પગલે ખળભળાટ

ગીરનાં જંગલમાં સિંહોનાં જાન ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. વનવિભાગનાં સબ સલામતનાં નારા વચ્ચે સાવજાનાં મોતનું માતમ મનાવાય રહ્યું છે. ર૧ જેટલાં સિંહોનો સતાવાર મૃત્યુંનો આક પહોંચ્યો છે ત્યારે સરકારનું તંત્ર હજી બેદરકાર હોવાને પગલે પર્યાવરણ વિભાગમાં રોષની લાગણી પ્રગટી છે.

Leave A Reply