જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનાં કાર્યક્રમ સાથે રેલી સહિતનાં કાર્યક્રમો ઉપરાંત જૂનાગઢ શહેરમાં બહાઉદ્દીન કોલેજ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

Leave A Reply