Wednesday, July 17

વનવિભાગની ઘોર બેદરકારી સિંહોનાં પ્રથમ વખત જીવલેણ વાયરસથી મોત

ગુજરાતનું ગૌરવ ગણાતાં વનરાજા ઉપર જીવલેણ ખતરો તોળાઈ રહ્યો છે. જીવલેણ વાયરસથી તેઓનાં મૃત્યું થઈ રહ્યાં છે. હજુ ચાર સિંહો અસરગ્રસ્ત હોવાની કબુલાત વનવિભાગે કરી છે આમ વનવિભાગની ઘોરબેદરકારી સામે આવી છે.

Leave A Reply